Ссылка
click to show
click to show
ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો સંક્ષિપ્ત ઇતિહાસ:
પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ 7 ઓગસ્ટ, 1906ના રોજ કલકત્તામાં ફરકાવવામાં આવ્યો હતો.
1907માં મેડમ ભીખાઈજી કામાએ જર્મનીમાં આંતરરાષ્ટ્રીય ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો.
1931માં કોંગ્રેસે ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવાનો પ્રસ્તાવ પસાર કર્યો.
22 જુલાઈ, 1947ના રોજ બંધારણ સભાએ અંતિમ રાષ્ટ્રીય ધ્વજને સ્વીકાર્યો.
અંતિમ ધ્વજમાં ચરખાની જગ્યાએ અશોકચક્ર મૂકવામાં આવ્યું.
આથી, 22 જુલાઈ = રાષ્ટ્રીય ધ્વજ દિવસ યાદ રાખવું.
Join Teligram
http://t.me/+S4gTy1HMRgI3MGNl
http://play.google.com/store/apps/details?id=com.kunj.education
470 ·