Ссылка
click to show
click to show
👀 Jumbled: (easy method by Rathod Kishan sir)
Part-2 https://youtube.com/live/9WOsu3xyx6Y
part-1 https://youtube.com/live/rUWYAulnZ4Y
🙂Rearrange the following to form a meaningful sentence and find the most logical order from the given options.
P: its variation with latitude, time of day, season and
Q: a good understanding of the atmosphere in this region, and
R: planning of future missions to the surface of Mars
S: dependence on the Solar cycle, is important for the
A. PQRS
B. PSRQ
C. QSRP
D. QPSR
Kishan sir says: વાક્યની શરૂઆતને બદલે વાક્યના અંત પર સૌથી પહેલા ફોકસ કરો, ક્યાં શબ્દોથી વાક્ય પૂરું ન થાય? વાક્યના અંતમાં and, the ક્યારેય ન આવે આમ, P-..and, Q...and, S...the. જે વિકલ્પોના અંતમાં P-Q-S હોય તેને દુર કરો, A. PQRS માં અંતમાં S છે, B. PSRQ માં છેડે Q છે & C ના અંતમાં P છે, આમ A-B-C તો ગયા, D. વધ્યો એજ જવાબ. કેવું સરળ!
✅ ઘણી પરીક્ષાઓમાં આ Topic include છે, અને આ એક એવો ટોપિક છે કે મહદઅંશે આની કોઈ શોર્ટ કટ Trick, Tip નથી હોતી, પણ એક વખત આ વિડીઓ જોઈ લેશો, problem solved!
આજે સાંજે 4 વાગ્યે, ભૂલ્યા વગર live આવી જજો
1.5K ·