Ссылка
click to show
click to show
🔴🔴🔴 Jumbled Part-7 https://youtube.com/live/-UXD8_wf2jo
👀 (Live: 4:00 pm, 15th August, 2026)
👉 CCE Prelims : 20-05-2024 : shift - 3 3 to 4)
A. amid the overwhelming dominance of
B. knowledge, now bears the marks of time
C. newspaper, once a powerhouse of
D. the digital sphere, the traditional
A. ADCB
B. DACB
C. BCDA
D. DCAB
👍 1 mark પાક્કો: live આવી જજો, આ ટોપિક સરળ લાગશે
🔴 Pro tips to arrange jumbled parts to make a sentence.
1. કર્તાથી વાક્ય ચાલુ થાય.
2. Prepositions, and-or-otherwise-but etc. જેવા conjunctions સામાન્યરીતે વાક્યની શરૂઆતમાં ન હોય.
3. પહેલા હમેશા નામ આવે પછી જ સર્વનામો he-she-it-they કે તેના રૂપો આવશે.
4. વાક્યના અંતે ઘણા એવા શબ્દો હશે જેનાથી વાક્ય પૂરું ન થાય, જેમકે conjunctions, prepositions, articles, comma, etc.
5. એક વાક્યના અંતે અને બીજા વાક્યની શરૂઆતના શબ્દો set ન થતા હોય, જેમકે... Article + articles, articles + prepositions, conjunctions + conjunctions, prepositions + prepositions, pronouns + pronouns etc.
6. ક્રમ (1) (2) etc. આગળ છે કે પાછળ તે ખાસ જોવું.
by Kishan Sir, Angel English Academy
1.4K ·