Baroda 3/10/2026 review
Jo tamari pase dada nu 1978 pehla nu hoy to ekdam easily pti jse emna vaypatrak thi
Maru 1 vagye htu 3 vage aspas number ayo hto ne 4.30 e pti gyu htu staff bau j supportive che
837 · સુરેન્દ્રનગર મા જેને હોય તે ચિંતા ના કરતા ત્યાં સ્ટાફ ખૂબ સારો છે અને સગવડ પણ જોરદાર છે AC હોલ મા બેસાડશે અને ત્યાં પર્સનલિ સ્ટાફ તમારી પાસે આવીને તમને ફોર્મ ભરવામાં મદદ કરશે
632 · Bhai Gadhinagar ma to ek dum samany j se koi chinta na karta mare pehli var hatu etle mane pan chinta hati .pan badha vato karese evu kai nathi .
633 ·