Web appOpen in Telegram
LLearningPocket GPSC

LearningPocket GPSC

✅ High trust
@learningpocketgpsc · channel · Education · indexed since 2026-08-19
56 833subscribers
25 127average post reach
44.2%ER — reach to subscribers
125posts in 30 days
LearningPocket GPSC
ReplyPhoto
CCE 2.0 અને પંચાયત ભરતી લાઈનમાં જ છે.. એટલે તૈયારીનો દોર ચાલુ રાખજો...
19 · 26.4K ·
Photo
click to show
લ્યો ત્યારે ૨ મહિના આપ્યા લડી લેજો CCE મુખ્યપરીક્ષા તારીખ
66 · 31.1K ·
L
File
5_6188248348193989391.pdf · 317 KB · click to show
CCE Group-A અભ્યાસક્રમ.
174 · 30.2K ·
LearningPocket GPSC
Photo
click to show
જીવનમાં ભણતરની જોડે આવો અભિગમ કેળવજો..
2 · 32.3K ·
પોલીસ કોન્સ્ટેબલ પાંચ આંકડામાં અને PSI 800 થી પણ વધુ ભરતીઓ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે... તૈયાર રહેજો
111 · 32K ·
L
LearningPocket GPSC
Photo
click to show
હવે આજથી દરરોજ CCE મુખ્ય પરીક્ષાની તૈયારી થઈ શકે તે હેતુથી કરંટ અફેર્સ જોડે જોડે GS ના વિષયોનું પણ દરરોજ રિવિઝન કરાવવામાં આવશે.. https://www.youtube.com/live/GQ_AwPMySLE?si=IWPW5KbbjNexfy3_ રાત્રે 8:30 વાગે આવી જજો
6 · 29.7K ·
L
LearningPocket GPSC
Photo
click to show
CCE મુખ્ય પરીક્ષાની તૈયારી થઈ શકે તે હેતુથી કરંટ અફેર્સ જોડે જોડે GS ના વિષયોનું પણ દરરોજ રિવિઝન.. https://www.youtube.com/live/cARA3X5P_uU?si=NUYlslG_INNXVICG રાત્રે 8:30 વાગે આવી જજો
4 · 26.5K ·
L
Photo
click to show
CCE - PAK બાબતે સૂચના મંડળની જા.ક્ર. ૩૭૮/૨૦૨૫૨૬, “ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE)
65 · 24.3K ·
LearningPocket GPSC
કેમ થશે આયજ..?? મહેનત ખીલશે ❤️ કે પછી 2.0 તરફ રથ વળશે🙏 કટ ઓફનો માહોલ જોવા જેવો થશે😂
24 · 21.7K ·
Link
click to show
CCE ANSWER KEY LINK https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html આ લિન્ક પર ટૂંક સમયમાં આવશે answer key ની pdf 6353108677 પર મોકલી આપજો તમારી પર્સનલ માહિતી ક્યાંય શેર નહીં થાય એની ચિંતા કર્યા વગર આખું પેપર મોકલી આપજો
191 · 20.9K ·
L
LearningPocket GPSC
થોડી શાંતિ રાખો.. reply આપવા કેટલા દિવસ લાગશે ઈ વિચારું છું 🙏 વાંધા અરજીવાળા પણ શાંતિ રાખજો કોમન સવાલો- વાંધા અરજી, કટ ઓફ શું લાગે, ગ્રુપ એ આવશે કે બી, બવ બીક લાગે છે.. હવે શું કરું
3 · 16.3K ·
સ્ક્રીનશોટ મૂકવાનો સમય નહીં વધશે આ વખતે ❤️🤣
16.1K ·
L
Photo
click to show
CCE મુખ્ય પરીક્ષાની તૈયારી થઈ શકે તે હેતુથી કરંટ અફેર્સ જોડે જોડે GS ના વિષયોનું પણ દરરોજ રિવિઝન.. https://www.youtube.com/live/-1ap0yFDLuc?si=uhjOhu3NbMNDh0Pl રાત્રે 8:30 વાગે આવી જજો
4 · 6.6K ·
LearningPocket GPSC
Photo
click to show
આને કહેવાય બમ્પર રિટર્ન પૂરા ગુણ મેળવનારા મૂકવાનું ચાલુ કરું..??
17 · 15.8K ·
Photo
click to show
બાળકો પણ ગ્રુપમાં મૂકવાનું કહે છે..
11 · 15.3K ·
Photo
click to show
હવે એક હજી મુકીશ 90 માંથી 90 પછી પૂરું.. નવા સાહેબનું કામ પણ બધા સુધી પહોંચે એટલે હો 😂
16 · 15.1K ·
File
Junior Industries Inspector(4-10-26).pdf · 5.8 MB · click to show
Junior Industries Inspector(4-10-26).pdf
60 · 12.5K ·
File
NTPC FULL NOTIFICATION.pdf · 2.5 MB · click to show
Railway 🚂 NTPC FULL NOTIFICATION.pdf
46 · 10.9K ·
L
Photo
click to show
CCE મુખ્ય પરીક્ષાની તૈયારી થઈ શકે તે હેતુથી કરંટ અફેર્સ જોડે જોડે GS ના વિષયોનું પણ દરરોજ રિવિઝન.. https://www.youtube.com/live/Yvu0J-3Z1wQ?si=Y7_K9VoIQbWvwWPj રાત્રે 8:30 વાગે આવી જજો
4 · 9K ·

An open public feed from the search index ChatCrawler — “Google for public Telegram”; refreshed as the venue is crawled. Times are UTC.

Public content only, official Telegram API. About · FAQ · What we do not do · Remove a page · Catalog · Search · How we count